ક્યાં યોજાયો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુક પત્ર કાર્યક્રમ ?? || News11 Gujarati

નિમણુક પત્ર કાર્યક્રમ: આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુક પત્ર

આઈ.સી.ડી.એસ શાખા મેઘરજ ધટક ૧ અને ઘટક 2 ધ્વારા નવિન આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુક પત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

બહેનો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો

જેમા જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ કનુભાઈ મનાત ,બાળ વિકાસના ચેરમેન રમીલાબેન પરમાર ,સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન ચીમનભાઈ સોલંકી અને આઈ. સી. ડી .એસ ના CDPO ગીતાબેન પટેલ તેમજ મેઘરજ ધટક ૧ અને ૨ ના સ્ટાફ તથા આંગણવાડી કાર્યકરતા અને તેડાગર બહેનો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.