આઝાદી કા અમૃત મહોત્સવ: 15 BRDના જવાનો દવારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા અભિયાન
આઝાદીના 75 મી વર્ષગાંઠ અમૃત મહોત્સવ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા ઊજવી રહ્યા છે.ત્યારે કલોલ પાસેના આવેલ એરફોર્સ સ્ટેશન 15 BRDના જવાનો દવારા પ્લાસ્ટિક મુક્ત ભારત બને,
એરફોર્સના જવાનો સહીત આસપાસના નાગરીકો હાજર રહી આ અભિયાનને સહયોગ આપ્યો
તેમજ આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવા શુભ આશયથી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોથી લઈ આસપાસના નાગરીકોએ પણ હાજર રહી આ અભિયાનને સહયોગ આપ્યો હતો.