ચંદની પડવા તહેવારને ધ્યાનમાં લઈને પાલિકાનું ફુડ વિભાગ હરકતમાં આવ્યું || News11 Gujarati

ચંદની પાડવા તહેવાર નિમિત્તે મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે.. માવાના 17 વેપારીને ત્યાં દરોડા પડ્યા હતા..અને 31 નમૂનાં લેવાયા હતા .ચંદની પડવાને લઈને સક્રિય થયેલી પાલિકા ઉજવણી પહેલાં રિપોર્ટ કેવી રીતે આપશે તે પ્રશ્ન છે…ભાગળ, હરિપુરા, લાલદરવાજા, કતારગામ વગેરે વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યો છે..21મીએ ચંદની પડવા તહેવારને ધ્યાનમાં લઈને પાલિકાનું ફુડ વિભાગ હરકતમાં આવ્યું છે. ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે ભાગળ, હરીપૂરા, લાલદરવાજા, કતારગામ, સરથાણા સહિતના વિસ્તારોમાં માવાના 17 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી 31 નમૂના લઈ પૃથ્થક૨ણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. જેનો વહેલો રિપોર્ટ આવે તેવી સૂચના આપી છે. જો કે, લોકો વસ્તુ ખાઈ નાખે છે ત્યાર બાદ પૃથ્થકરણનો રિપોર્ટ આવે છે. આ માટે પાલિકા રાજ્ય સરકાર પાસે સ્થળ પર રિપોર્ટ આપતી વિશેષ વાનગીની માંગણી કરી છે.

બળદેવ દેસાઈ
સુરત

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…