પાંચેય આરોપીઓને દબોચી લીધા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તારીખ ૨૭.૧૧.૨૦૨૨ના રોજ શહેરમા બનેલ રાયોટીગ તથા ૩૦૭ ના ગુનાના આરોપીઓ પૈકી ૩ મહીલા અગાવ પકડાય ગયેલ હતી.. પરંતુ પોલીસને ચકમો આપી 6 પુરુષ આરોપી નાશી છુટ્યા હતા.. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.. આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.. જ્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકને મળેલ બાતમીના આધારે સ્પેશિયલ સ્કોડની ટીમ દ્વારા પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા..