મહેસાણા જિલ્લા ના ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીની પ્રચાર સભા સંબોધતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને રાજ્યની અને કેન્દ્રની વિકાસશીલ સિધ્ધિઓને ધ્યાને રાખી ખેરાલુ ની બેઠક પણ લોકો જંગી બહુમતીથી ભાજપ ને વિજય બનાવશે તેમાં કોઈ બેમત નથી ઉલ્લેખનીય છે કે ખેરાલુ ખાતે પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે ભાજપના પ્રચારને વેગ આપવા માટે મુખ્યમંત્રીએ વિશાળ સભા સંબોધી હતી
લોકસભાની ચૂંટણીમાં વિજય બની પાટણ સાંસદ તરીકે ભરત થી ચૂંટાઇ આવતા ખાલી પડેલી ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરના સમર્થનમાં ખેરાલુ ખાતે આવી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું ભાજપ પ્રમુખ નીતીનભાઇ પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું
જ્યારે ખેરાલુ ની વૃંદાવન ચોકડી પાસે વિશાલ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીની સંબોધતા વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસને આડે હાથ લેતા તેમને જણાવ્યું હતું k આ દેશમાં ત્યારે ગરીબી દૂર થશે જ્યારે કોંગ્રેસ ઘર ભેગી થશે જવાહરલાલ નહેરુની ખોટી નીતિ નીતિઓને કારણે આદેશ એક નહોતું બની શકતું સેક્સ પરંતુ ૭૦ વર્ષની સમસ્યા એવી નીલકંઠ 370 કલમ દૂર કરીને સમગ્ર દેશ માં નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે રાષ્ટ્રવાદની ભાવના ઉજાગર કરી છે ત્યારે હજુ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણા બંને ગુજરાતીઓ દેશને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે
ખેરાલુની આ પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા જમીનના એક નાના કદના માણસ એવા અજમલજી ઠાકોર ને ભાજપને ઉમેદવાર તરીકે આપ્યા છે ત્યારે તેમને જંગી લીટી થી વિજય બનાવવાનું કામ તમારું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસની નાવ હાલ ડૂબી ગયું છે અને કોંગ્રેસની નેતાગીરી સાફ થઈ ગઈ છે તેમજ આકાશમાં છે રાહુલબાબાએ પણ ઘણા ઠેકડા લગાવે ત્યારે હવે શાંતિથી બેઠા છે બીજી તરફ ગુજરાતના લોકોની સુખાકારી માટે નિર્ણય કરનારી અને સૌનો સાથ સૌનો વિકાસ કરનારી ભાજપ સરકાર લોકોને મળી છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યની પેટા ચૂંટણી પૈકીની છ એ છ બેઠકો જીતીને આગામી દિવસોમાં 107 સભ્યોની ભાજપની સરકાર બનશે ત્યારે હવે તમારું કામ અજમલજીને જીતાડવાનુ છે અને ત્યાર પછીનું આ વિસ્તારના વિકાસ નું કામ મારું છે તેમ કહી ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર ને જંગી મતોથી વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી હતી ભાજપની આ ચૂંટણી પ્રચાર સભામાં આ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલ પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી મંત્રી વિભાવરીબેન દવે જિલ્લા ભાજપ પ્રમુખ નીતીનભાઇ પટેલ ધારાસભ્યો ઋષિકેશ ભાઈ પટેલ રમણભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.