જુઓ કેવી રીતે શુભાંગીસિંઘ 9 વર્ષની ઉમરે ફૂટબોલ રમવાની કરી શરૂઆત | News11 Gujarati

ફૂટબોલ: શુભાંગીસિંઘની ઇન્ટરનેશનલમાં પસંદગી

તાપી જિલ્લાના વ્યારા શહેરની નાની ઉંમરે શુભાંગીસિંઘે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે ૦૯ વર્ષની શુભાંગીસિંઘ ફૂટબોલ રમવાનું શરૂઆત કરી હતી. જોકે શુભાંગીસિંઘ ઇન્ટરનેશનલમાં પસંદગી થઈ છે. અને વર્લ્ડકપ U૧૭ દિલ્હી અને ગોવા સ્થળે ફાઇનલ ફૂટબોલ રમવા માટે જશે.વ્યારા શહેરની શુભાંગીસિંઘ નાની ઉંમરે ફૂટબોલ રમવાનો શોખ ધરાવતી હતી. ૨૦૧૮ વર્ષમાં સીજી એકેડમીમાં શુભાંગીસિંઘને પસંદગી કરવામાં આવી હતી. શુભાંગીસિંઘએ સુબ્રોતો રમવામાં સારો દેખાવ કર્યો હતો.

સાબર સ્ટેડિયમમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરતી

જ્યારે ૨૫ હજાર રૂપિયાનો સ્કોલરશીપ મળ્યો હતો. ત્યાર બાદ રિલાયન્સ ફાઉન્ડેશનમાં ગુજરાતમાં ચેમ્પિયન થઈ હતી.  અને ઓટ્રેનજનમાં ચેમ્પિયન થઈ હતી. ત્યારે ફાઇલ માટે મુંબઇ ગઈ તે દરમિયાન કોરોના મહામારીને લઈ ગુજરાતની પાંચ છોકરીઓ જ્યાં શુભાંગીસિંઘ ચાર મેચ રમી હતી. અને U ૧૭માં પસંદગી થઈ હતી. હિંમતનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી સાબર સ્ટેડિયમમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરતી હતી. શુભાંગીસિંઘને ફાઇનલ વર્લ્ડકપ જીતવાનો મોકો મળ્યો અને  વર્લ્ડકપ જીત માટે દિલ્હી અને ગોવા જશે. અને ફાઇનલ ફૂટબોલમાં વલ્ડ કંપ મેળવીને ગુજરાતનો ગૌરવ વધારશે.