ગાંધીનગર: શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી વર્ષ 2022-23 કાર્યક્રમ યોજાયો || News11 Gujarati

વાયણા પ્રાથમિક શાળા: શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી વર્ષ

વાયણા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી વર્ષ 2022-23 કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નવા દાખલ થનાર વિદ્યાર્થીઓને સ્કૂલઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રોજગાર અધિકારી શ્રી વી એસ પાંડોર, લાયઝન અધિકારી પટેલ કેવલ ભાઈ સી.આર.સી અમીધરભાઈ તેમજ શાળાના આચાર્યશ્રી હિમા માબેન દોશી શિક્ષકશ્રીઓ વિપુલ ચંદ્ર ઠાકોર, ડોડિયા ચેતનભાઇ, મિસ્ત્રી વિશ્રાંતિ બેન, પટેલ ઉન્નતીબેન, પ્રદીપભાઈ પટેલ.

શિક્ષકો અને પ્રિન્સિપલ દ્વારા સંચાલન

તેમજ દાતાશ્રી મથુરજી શકરાજી ઠાકોર, મુકેશ નાગરજી ઠાકોર, ભરતજી જોરાજી ઠાકોર, અને સાઉન્ડ તેમજ મંડપના દાતા સનાજી ઠાકોર રમેશજી શકરાજી ઠાકોરના સહયોગથી શાળા શરૂ થતાની સાથે ધોરણ-1 ના બાળકો ને હરખથી સન્માનિત કરી ફૂલોથી વધાવીને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવ્યું