સમૂહલગ્ન: સાવલીના ધારાસભ્યે સમૂહલગ્નનું કર્યુ આયોજન
વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સમૂહલગ્નનું આયોજન કર્યુ હતુ..આ સમુહલગ્નમાં 601 યુગલો એ પડ્યા પ્રભુતામાં પગલાં માંડ્યા હતા..આ પ્રસંગે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ તેમજ અનેક મંત્રીઓ રહ્યા હાજર રહ્યા હતા.મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે નવયુગલોને આશીર્વાદના આપ્યા હતા..
601 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
અને તે સાથે જ 601 કન્યાઓનું કર્યું કન્યા દાન પણ કર્યુ હતુ..સમૂહલગ્નમાં લાખોની જનમેદની ઉમટી હતી..કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે તમામ માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબંસ્ત ગોઠવાયો હતો..