ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી || News11 Gujarati

દેશમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ મળ્યા છે. આ બંને દર્દી કર્ણાટકના રહેવાસી છે. આ પૈકીના એકની ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષ છે….ઓમિક્રોનના 29 દેશમાં 373 કેસ મળ્યા છે. સરકારે આ અંગે કહ્યું હતું કે નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે…તેમણે કહ્યું કે એક મહિનાથી દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જોકે ચિંતાનો વિષય એ છે કે 15 જિલ્લામાં હાલ પણ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. 18 જિલ્લામાં તે 5થી 10 ટકા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જ હાલ 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના 55 ટકાથી વધુ કેસ અહીં જ નોંધાયા છે….

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…