કલોલના અતિપૂરના ગામમાં વાળીનાથ મહાદેવના મંદિરે શ્રાવણી સોમવારના રોજ મેળો ભરાયો.

ગાંધીનગર : કલોલથી પિયજ ગામ તરફ જતા પાંડવો વખત ના અતિપૂરના વાળીનાથ મહાદેવના મંદિરે  શ્રાવણી સોમવારના રોજ મેળો ભરાયો આ મેળો છેલ્લા 25 વર્ષ થી શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે ભરાય છે. આ મેળામાં કલોલ શહેર અને આજુબાજુના ભાવિક હજારો દર્શનાર્થી ભક્તો એ મહાદેવના દર્શન નો લાભ લીધો.