ગીર સોમનાથઃ ગાય અને વાછરડા પર હુમલો કરતા સિંહો || News11 Gujarati

સિંહેએ મીજમાની માણી હતી

ગીર ગઢડાના જામવાળા રોડ પર રાત્રિના સમયે  સિંહો મારણ કરતા નજરે પડ્યાં હતા…ગાય અને વાછરડા પર હુમલો કરતા સિંહો નજરે પડ્યા હતા…ગાય અને વાછરડાનો મારણ કરીને સિંહેએ મીજમાની માણી હતી…તેને લઈને સમગ્ર પંથકમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો…સિંહો હવે માનવી વસાહત તરફ આવતા  લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે…