અમરેલી: ચાર વર્ષની બાળકી ઉપર દીપડાએ કર્યો હુમલો || News11 Gujarati

અમરેલી – ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે..વાડીમાં પરિવાર સાથે સુતેલા બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો છે… ચાર વર્ષના બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે…ત્યાં બરોબર સારવાર ન મળતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો..

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…