અમરેલીના શીતલા ગામે સરવાણીયા ગૌસેવા આશ્રમધામ ખાતે કથાકાર શ્રી જાનવ બેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ગૌ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં અતિથિ વિશેષ તરીકે દિગંબર આશ્રમના મહંતશ્રી આનંદ ગીરીબાપુની ઉપસ્થિતિમા આ આયોજન કરવામાં આવ્યું હતું..
ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ પાનસુરીયા તથા ટ્રસ્ટી વક્તાશ્રી જાનવીબેન પંડ્યાએ ગાયનુ મહત્વ અને તેનું ભવિષ્ય વિશેની સમજુતી આપી હતી અને ગાયોને ગોળ અને લીલું ઘાસ ખવડાવીને ગાયની જરૂરિયાતની ચિંતા કરે છે ત્યારે ગાયોનું સર્વાંગી જતન થયાં તેવા હેતુ અન્વયે ચિંતન શિબિરમાં હાજર રહેલા તમામ મહાનુભાવો આભાર વ્યક્ત કર્યો હતો..
Social Media Accounts:
You Tube:https://www.youtube.com/news11gujarati
Facebook:https://www.facebook.com/news11gujarati
Twitter:https://www.twitter.com/News11gujarati
Instagram:https://www.instagram.com/News11gujarati
Website:https://www.news11gujarati.com
Email:news11gujarati@gmail.com
If you like the post, Please Like, Share and Subscribe Our Channel…