અમરેલીઃ કાંતિભાઈ સતાસીયા વિરુદ્ધ બેનરો || News11 Gujarati

કાંતિ સતાસીયા વિરૂધ્ધ બેનરો કોણે લગાવ્યાં

ધારી વિધાનસભા બેઠક પર કાંતિ સતાસીયાને આપ પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે…અમરેલી – બગસરા શહેરમાં માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને આપ પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલ કાંતિભાઈ સતાસીયા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યાં છે..બગસરા માર્કેટીંગ યાર્ડ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સતાસીયા વિરુદ્ધ બેનરો લાગતા દલિત સમાજના રોષ ભભુકી ઉઠયો હતો…માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને આપ પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસિયા વિરુદ્ધ લાગતા રાજકારણ ગરમાયું હતું..2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા જ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને આપ પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસીયા વિરુધ્ધ બેનરો લગાડવામાં આવ્યાં હતા…કાંતિ સતાસીયા વિરૂધ્ધ બેનરો કોણે લગાવ્યાં તે અંગે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે..2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ આપ પાર્ટીના કાર્યકર્તાના વિરુદ્ધ બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે…