ડોકટરોની ઘટને લઈને અનોખો વિરોધ
ધોરાજી ના જાગૃત નાગરિકો દ્વારા ડોકટરો ની ઘટ ને લઈ અને અનોખો વિરોધ નોંધાવ્યો.ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4 એમબીબીએસ ની જગ્યા એ માત્ર 1 એમબીબીએસ ડોકટર છે.સિવિલ હોસ્પિટલમાં કાયમી MD બાળરોગ નિષ્ણાંત અને જનરલ સર્જન ઓથોડિક સર્જન આખ ના સર્જન સહિત નિષ્ણાંત ડોકટરો ની છે ઘટ.ધોરાજી ની 80 હજાર ની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલ માં માત્ર 1 એમબીબીએસ ડોકટર.દરોજ 400 થી 500 દર્દીઓ ની નોંધાઇ રહી છે ઓપીડી.ડોકટરો ની ઘટ બાબતે તંત્ર ને જગાડવા યુવાનો નો અનોખો પ્રયાસ.સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનો એ લગાવ્યા વિવિધ પોસ્ટર.ગતિશીલ ગુજરાત ના નારા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડોકટરો ની ઘટ.ધોરાજી નો વિકાસ ગાંડો થયો સહિત ના લખાણ સહિત ના લાગ્યા પોસ્ટર