વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે ઉપસ્થિત ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ પટેલ, અનારા જીલ્લા પંચાયત સદસ્યશ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, કઠલાલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખશ્રી પ્રવિણસિંહ પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી, કઠલાલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી દલપતસિંહ ડાભી, જિલ્લા મંત્રી શીતલબેન ભટ્ટ, સરપંચશ્રી સુધાબેન વી સોલંકી, પૃવૅ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ,કઠલાલ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મમતાબેન રાવલ, જિલ્લા અલ્પ સંખ્યક મહામંત્રી સોહિલભાઈ મલેક, અલ્પાબેન પટેલ , લાઈન ડીપાર્ટમેન્ટ કર્મચારીઓ, શાળાનાઆચાર્યશ્રી, સૌ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.