કુપન આપી અને અનાજ વિતરણ કરવામાં આવે છે
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના ભાનેર ગામમાં સસ્તા અનાજની દુકાન વાળા મુકેશભાઈ મનુભાઈ પટેલ દ્વારા કુપન આપી અને અનાજ વિતરણ કરવામાં આવે છે બીજી બાજુ કઠલાલ તાલુકાના બીજા બધા ગામડાઓમાં કુપન આપવામાં આવતી નથી તો મામલતદાર શ્રી આ વિષય ઉપર ધ્યાન દોરી સસ્તા અનાજ ના પરવાના વાળા દુકાનદારોને યોગ્ય કાર્યવાહી કરી